Padminiba Vala એ મતદાન ન કરવાનાં કારણો જણાવતાં શું કહ્યુંં? Gujarat Election 2024
BBC News Gujarati BBC News Gujarati
1.13M subscribers
240,549 views
0

 Published On May 7, 2024

#loksabhaelection2024 #padminibavala #kshatriya #parshottamrupala

રાજકોટ બેઠક એ ભાજપ સામે ક્ષત્રિયોના આંદોલનનું ઍપિસેન્ટર રહી છે, ત્યારે મંગળવારે સવારથી જ આ બેઠક ઉપર ક્ષત્રિયોમાં સક્રિયતા જોવા મળી હતી. પરંંતુ ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ મતદાન ન કર્યું, તેના કારણો જણાવતાં તેમણે શું કહ્યું...
વીડિયો - તેજસ વૈદ્ય, બિપિન ટંકારિયા

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

show more

Share/Embed